ગુજરાતી પોર્ટલ ની ગુજરાતી દુનિયા મા આપનુ સ્વાગત છે.


મિત્રો ઍક પ્રયાસ ગુજરાતી ભાષા ને ઇંટરનેટ ની દુનિયા મા પ્રચલીત કરવાનો, આ પ્રયાસ માટે જરૂર છે આપના સાથ સહકાર ની, માટે ગુજરાતી પોર્ટલ ની જાણ તમારા મિત્ર ને જરૂર કરજો.




હવે ભૂકંપ વિષે ની માહિત્તિ ગૂગલ આપ છે

Google Pics, Google Logo
શુ તમે અત્યારે ગૂગલ પર "earthquakes" સર્ચ કર્યુ છે, નહી તો ઍક વાર જરૂર કરજો કારણ કે હવે આ શબ્દ સર્ચ કરવા પર આ શબ્દ નો મતલબ અને તે શબ્દ ને સબન્ધિત પેજ બતાવાની સાથે ઍક બીજુ પણ કાર્ય કર છે.

જે ગૂગલ નુ નવુ કાર્ય હશે, બસ હવે તમારે ફક્ત "earthquakes" શબ્દ સર્ચ કરવાનો છે અને દુનિયા મા અત્યારે આવેલા ભૂકંપ ની પુરી માહિતી અને ભૂકંપ ના આકડા મળી રેહછે. અને હા આમા નાના ભૂકંપ ની માહિતી પણ મળી રેહછે.

આ કાર્ય ગૂગલ US Geological Survey (USGS) ની મદદ થી કરી રહ્યુ છે, અને અત્યારે હાલ તમને ભૂકંપ ની માહિતી મળતી ના હોય તો થોડા દિવસ રાહ જુઓ, કારણ કે ગૂગલે આ સેવા બધા દેશો મા શરૂ કરી નથી.

ગૂગલ ની આ સેવા થી દુનિયા ના બધા લોકો ને ભૂકંપ ની માહિતી સરળતાથી મળી રેહછે.
Copyright © Gujarati Portal.