ગુજરાતી પોર્ટલ ની ગુજરાતી દુનિયા મા આપનુ સ્વાગત છે.


મિત્રો ઍક પ્રયાસ ગુજરાતી ભાષા ને ઇંટરનેટ ની દુનિયા મા પ્રચલીત કરવાનો, આ પ્રયાસ માટે જરૂર છે આપના સાથ સહકાર ની, માટે ગુજરાતી પોર્ટલ ની જાણ તમારા મિત્ર ને જરૂર કરજો.




અમેરિકાની વધૂ ઍક બેંક બંધ

Dollar Pics, Dollar Images
અમેરીકામા વિતીય સંકટ અને મકાનો ની કીમત ઘટવા ના કારણે અમેરિકી સરકારે શનિવારે આ વર્ષ ની 17 મી બેંક 'ફ્રિદમ બેંક ઓફ જાર્જિયા' ની બંધ કરવાની સૂચના આપી છે.

ફેડરલ ડિપોજિત ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન ના જણાવ્યા અનુસાર ફ્રિદમ બેંક ઓફ જાર્જિયા ની પાસે 17 કરોડ 30 લાખ ડોલર ની પરિસંપતી અને 16 કરોડ 10 લાખ ડોલર ની રોકડ રકમ છે.

અમેરિકાની અન્ય ઍક નોર્થ ઈસ્ટ જાર્જિયા બેંકે ફ્રિદમ બેંક ઓફ જાર્જિયા ની જમા રાશિ લેવા પર સહમતિ બતાવી છે. ફ્રિદમ બેંક ઓફ જાર્જિયા ની ચાર શાખા સોમવાર થી નોર્થ ઈસ્ટ જાર્જિયા ના નામ થી ખૂલી જશે.

અમેરીકામા વર્ષ 2008 મા 25 બેંકો બંધ થઈ હતી અને વર્ષ 2007 મા 3 બેંકો બંધ કરવામા આવી હતી.
Copyright © Gujarati Portal.