સ્ત્રી ઓની નવી ચેનલ સ્ત્રી દ્વારા બધા માટે

24 કલાક ની સમાચાર અને માહિતી માટે ની ચેનલ, સ્ત્રી દ્વારા બધા માટે. આ નવી ચેનલ 8 માર્ચ આતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસે શરૂ થશે, જેનુ પ્રસારણ સ્ત્રી ઑ દ્વારા ક્રેંદ્રિત પ્રોગ્રામિગ થી થશે.
આ ચેનલ ના અધિકારી ઓનુ કહેવુ ઍવુ છે કે સ્ત્રી ના દરેક જીવન ક્ષેત્રો ને સશક્ત બનાવાના ઉદેસ્યા માટે ની આ ઍશીયા ની પહેલી ચેનલ હશે.
આ ચેનલ નુ પ્રસારણ અંગ્રેજી અને હિન્દી બંને ભાષા મા ડિટીઍચ પ્લેટફરોમ અને કેબલ ટીવી પર થશે.
આ ચેનલ દ્વારા સ્ત્રી ઑ ની તેનાકાયદા અને હક ની માહિતી મળી રહેશે. તેના દ્વારા સ્ત્રી ઑ પોતાના પર થતા અત્યાચાર સામે લડી શકશે.
આશા છે કે આ ચેનલ શરૂ થયા પછી સ્ત્રી ઑ ને ત્તેના હક માટે ની માહિતી મળી શકશે.
For English | हिन्दी में
Share this : Digg It | Add to Technorati | Save on Del.icio.us | Stumble It | Share on Facebook
Share this : Digg It | Add to Technorati | Save on Del.icio.us | Stumble It | Share on Facebook
Labels:
ટેકનોલોજી સમાચાર