મોટી ફાઇલો ને ઍક સાથે અલગ અલગ વેબસાઇટ પર અપલોડ કરવા માટે ની સરળ રીત

અત્યારે ઇંટરનેટ ની દુનિયા મા મિત્રો સાથે ફાઇલ હેરફેર કરવા નુ ખૂબ વધી રહ્યુ છે. આ માટે જો તમે તમારા મિત્ર સાથે ફાઇલ હેરફેર કરવા માગતા હાય તો ફાઇલ હેરફેર વેબસાઇટ જેવીકે Rapidshare, Megaupload ઉપલબ્ધ છે.
જો તમે ઍક સાથે આ બધી વેબસાઇટ પર ઍક સાથે ઍકજ વાર મા ફાઇલ અપલોડ કરવા માગો તો શુ તમે ફાઇલ અપલોડ કરી શકશો? નહી. તો તમારા માટે Gazup.com ઉપયોગી વેબસાઇટ સાબિત થશે. જેના દ્વારા તમે 9 (નવ) અલગ અલગ ફાઇલ હોસ્ટિંગ વેબસાઇટ પર સરળતાથી તમારી ફાઇલ અપલોડ કરી શકશો.
Gazup.com પર તમારી ફાઇલ અપલોડ કરવા માટે 9(નવ) અલગ અલગ ફાઇલ હોસ્ટિંગ વેબસાઇટ પસંદ કર્યા પછી તમારી કંપ્યૂટર સિસ્ટેમ માથી ફાઇલ બ્રાઉજ કરી અપલોડ કરી દો અને ઍક સાથે તમે પસંદ કરેલી 9(નવ) વેબસાઇટ પર ફાઇલ અપલોડ થઈ જશે.
ફાઇલ અપલોડ કરવા માટે આ વેબસાઇટ તમારા માટે સારી ઉપયોગી સાબિત થશે.
For English | हिन्दी में
Share this : Digg It | Add to Technorati | Save on Del.icio.us | Stumble It | Share on Facebook
Share this : Digg It | Add to Technorati | Save on Del.icio.us | Stumble It | Share on Facebook
Labels:
ઉપયોગી વેબસાઇટ