બીજી દુનિયા ની શોધ કરવા નીકળીયુ નાસા નુ કેપ્લર યાન

અમેરીકન સ્પેશ ઍજેન્સી નાસા ઍ બીજી દુનિયા ની શોધ માટે શુક્રવાર ની રાતે કેનેડી સ્પેસ સેંટર પરથી કેપ્લર નામ નુ સ્પસેક્રાફ્ટ લોન્ચ કર્યુ છે.
આ યાન બીજી આકાશગંગામા પૃથ્વી જેવા ગ્રહ ની શોધ પર નીકળીયુ છે. આ યાન ની મદદ થી આપણ ને કદાચ વરસો જૂનો સવાલ નો જવાબ મળી સક્શે, કે આપની દુનિયા જેવી કોય બીજી દુનિયા છે કે શુ?
કેપ્લર ને આજ સવારે ભારત ના સમય અનુસાર 8:00 વાગે લોન્ચ કરવા મા આવ્યુ.
અમેરીકન સ્પેશ ઍજેન્સી નાસા નુ આ મિસન લગભગ 3 વર્ષ સુધી ચાલસે, આને આ મિસન પર અંદાજીત 600 મિલિયન અમેરિકી ડોલર ખર્ચ આવછે.
For English | हिन्दी में
Share this : Digg It | Add to Technorati | Save on Del.icio.us | Stumble It | Share on Facebook
Share this : Digg It | Add to Technorati | Save on Del.icio.us | Stumble It | Share on Facebook
Labels:
ટેકનોલોજી સમાચાર