ગુજરાતી પોર્ટલ ની ગુજરાતી દુનિયા મા આપનુ સ્વાગત છે.


મિત્રો ઍક પ્રયાસ ગુજરાતી ભાષા ને ઇંટરનેટ ની દુનિયા મા પ્રચલીત કરવાનો, આ પ્રયાસ માટે જરૂર છે આપના સાથ સહકાર ની, માટે ગુજરાતી પોર્ટલ ની જાણ તમારા મિત્ર ને જરૂર કરજો.




યૂટ્યૂબ વીડિયો ડાઉનલોડ અને સંગ્રહ કરવા માટેની ઉપયોગી વેબસાઇટ

Youtube, Youtube Logo
શુ તમને યૂટ્યૂબ પર તમારી પસંદ નો વીડિયો મળી ગયો, તેને તમારા કંપ્યૂટર કેવીરીતે સંગ્રહ કરવો તેની કાય સમજ પડતી નથી. કાય વધો નહી નિરાશ થવા ની જરૂર નથી. આ યૂટ્યૂબ વીડિયો તમારા કંપ્યૂટર મા સંગ્રહ કરવો સંભવ છે. અહિયા થોડા ઉપકરણ ઉપલબ્ધ છે જે તમને ઑનલાઇન યૂટ્યૂબ વીડિયો ડાઉનલોડ અને સંગ્રહ કરવા મા મદદ કરી શકે છે.

ટેકક્ર્ન્ચ યૂટ્યૂબ ડાઉનલોડ ટૂલ આ વેબસાઇટ પર તમારે યૂટ્યૂબ યૂઆરઍલ આપવાનુ છે અને આ ટૂલ સ્વચાલિત રૂપ થી તમારા કંપ્યૂટર મા યૂટ્યૂબ વીડિયો સંગ્રહ કરી દેશે. આ યૂટ્યૂબ તમારા કંપ્યૂટર મા ઍફઍલવી અથવા ફલેશ વીડિયો ના રૂપ મા સંગ્રહિત હશે. તમારે આ વીડિયો દેખવા માટે ઍફઍલવી પ્લેયર ની જરૂરીયાત રહેશે. આ ઍફઍલવી મીડિયા પ્લેયર ડાઉનલોડ.કોમ મુફ્ત મા ઉપલબ્ધ છે.

ડાઉનલોડયૂટ્યૂબવીડિયો.કોમ ઍક બીજી વેબસાઇટ છે, જેના દ્વારા તમે યૂટ્યૂબ વીડિયો સંગ્રહ કરી શકો છો. અહિયા પણ તમારે યૂટ્યૂબ વીડિયો દેખવા માટે ઍફઍલવી પ્લેયર ની જરૂરીયાત રહેશે.

યૂટુબેક્ષ.કૉમ જે યૂટ્યૂબ વીડિયો સંગ્રહ કરવા માટે ની સારી ઑનલાઇન વેબસાઇટ છે. અહિયા પણ તમારે યૂટ્યૂબ વીડિયો દેખવા માટે ઍફઍલવી પ્લેયર ની જરૂરીયાત રહેશે.

તો હવે તમારી પસંદ નો યૂટ્યૂબ વીડિયો સંગ્રહ કરી તમારી કીમતી ઇંટરનેટ ની સ્પીડ ઘટાડિયા વગર યૂટ્યૂબ વીડિયો નો આનંદ માણો.
Copyright © Gujarati Portal.