ગુજરાતી પોર્ટલ ની ગુજરાતી દુનિયા મા આપનુ સ્વાગત છે.


મિત્રો ઍક પ્રયાસ ગુજરાતી ભાષા ને ઇંટરનેટ ની દુનિયા મા પ્રચલીત કરવાનો, આ પ્રયાસ માટે જરૂર છે આપના સાથ સહકાર ની, માટે ગુજરાતી પોર્ટલ ની જાણ તમારા મિત્ર ને જરૂર કરજો.




હવે તમે તમારા Apple Ipod સાથે વાત કરી શકશો

Apple, Apple Ipod, Ipod
સાંભળવા મા તો નવાય લાગશે, પણ ઍ સાચુ છે.

Apple ઍ દુનિયા નુ સૌથી નાનુ મ્યૂજ઼િક પ્લેયર "આઇકોનિક આઈપોડ" પ્રસ્તુત કર્યુ છે.

આ પ્લેયર ની ખાસ વાત ઍ છે કે તે તેના માલીક સાથે વાત પણ કરે છે.

તમે આ પ્લેયર મા 1000 ગીતો નો સંગ્રહ કરી શકો છો.

અમેરિકાની બજાર મા તેની કીમત લગભગ 79 ડોલર જેટલી છે.

તો હવે તમારા આઈપોડ સાથે વાત કરી મ્યૂજ઼િક નો આનંદ માણો.
Copyright © Gujarati Portal.