કંપ્યૂટર ચલાવવા વાળી બિલાડી

શુ તમે જાણો છો કે હવે બિલાડી પણ કંપ્યૂટર ચલાવી શકે છે.
કોઈ સમાચાર ચેનલ વાળો રિપૉટર આ દ્રશ્ય જોય લા તો તાજા સમાચાર થઈ જાય.. "તમારી નોકરી મુશ્કેલી મા છે."
તમારી નોકરી બિલાડીઓ ના કારણે મુશ્કેલી મા છે. આ બિલાડી કંપ્યૂટર ચલવાનુ જાણે છે. - વગેરે વગેરે...
લાગે છે કે આ બિલાડીઓ બધા ની નોકરી મુશ્કેલી મા મૂકી દેશે.
For English | हिन्दी में
Share this : Digg It | Add to Technorati | Save on Del.icio.us | Stumble It | Share on Facebook
Share this : Digg It | Add to Technorati | Save on Del.icio.us | Stumble It | Share on Facebook
Labels:
અજ્બ - ગજબ