ગુજરાતી પોર્ટલ ની ગુજરાતી દુનિયા મા આપનુ સ્વાગત છે.


મિત્રો ઍક પ્રયાસ ગુજરાતી ભાષા ને ઇંટરનેટ ની દુનિયા મા પ્રચલીત કરવાનો, આ પ્રયાસ માટે જરૂર છે આપના સાથ સહકાર ની, માટે ગુજરાતી પોર્ટલ ની જાણ તમારા મિત્ર ને જરૂર કરજો.




ચીન આ વર્ષે 15 થી 16 ઉપગ્રહ પ્રક્ષેપિત કરશે

Satellite Pics, Satellite Wallpapers
ચીને આ વર્ષે 15 થી 16 ઉપગ્રહ પ્રક્ષેપિત કરવાની યોજના બનાવી છે.

આત્યારે હાલ ત્રણ અંતરિક્ષયાનો પર કામ ચાલી રહ્યુ છે.

ઍક સાથે ત્રણ અંતરિક્ષયાનો પર શોધ અને નિર્માળ નુ કામ ચાલતુ હોય તેવો ચીન માટે આ પહેલો મોકો છે.

નવાય ની વાત તો ઍ છે કે ચીને તેની પંચ વર્ષીય યોજના (2006-2010) ના શરૂઆત ના બે વર્ષ મા લગભગ 8 ઉપગ્રહ નુ પ્રક્ષેપણ કરી ચૂકાયુ છે.
Copyright © Gujarati Portal.