ગુજરાતી પોર્ટલ ની ગુજરાતી દુનિયા મા આપનુ સ્વાગત છે.


મિત્રો ઍક પ્રયાસ ગુજરાતી ભાષા ને ઇંટરનેટ ની દુનિયા મા પ્રચલીત કરવાનો, આ પ્રયાસ માટે જરૂર છે આપના સાથ સહકાર ની, માટે ગુજરાતી પોર્ટલ ની જાણ તમારા મિત્ર ને જરૂર કરજો.




દુનિયા મા પ્રસ્તુત થયા પહેલા યાહૂ ગ્લૂ યાહૂ ઇંડિયા પર

Yahoo, Yahoo Logo
યાહૂ ઇંડિયા કંપની ઍ તેના લોકલ સંસોધન સેંટર ના દુનિયા મા પ્રસારિત કરવા વાળા ઉત્પાદન નો નમૂનો આપી દીધો છે.

યાહૂ ગ્લૂ ઍક ઍવી સુવિધા છે કે જેમા કોય પણ સવાલ લખવા પર તમારી સામે લખાણ વાળા રિજ્લ્ટ પર ફોટા, વીડિયો અને બ્લોગ જેવા મીડિયા ને જોડવા મા આવ્યુ છે કારણ કે સર્ચ નો નવો અહેસાસ આવી શકે અને યૂજ઼ર ને સર્ચ મા સરળતા થાય.

યાહૂ ગ્લૂ ને દુનિયા મા પ્રસ્તુત કર્યા પહેલા યાહૂ ઇંડિયા ના સંસોધન પેજ પર પ્રસારિત કરી તેનુ પરીક્ષણ કરવા મા આવ્યુ હતુ.

હવે યાહૂ ગ્લૂ થી સર્ચ ના નવા અહેસાસ ની સાથે સર્ચ કરવા મા સરળતા થશે.
Copyright © Gujarati Portal.