ગુજરાતી પોર્ટલ ની ગુજરાતી દુનિયા મા આપનુ સ્વાગત છે.


મિત્રો ઍક પ્રયાસ ગુજરાતી ભાષા ને ઇંટરનેટ ની દુનિયા મા પ્રચલીત કરવાનો, આ પ્રયાસ માટે જરૂર છે આપના સાથ સહકાર ની, માટે ગુજરાતી પોર્ટલ ની જાણ તમારા મિત્ર ને જરૂર કરજો.




હવે ખોટુ બોલશો, તો ફસાવી દેશે ગૂગલ

Google Map, Google Map Images
હા, આ વખતે પણ ગૂગલે બધાનુ કામ સરળ બનાવી દીધુ છે.

તો હવે તમે તમારા મોબાઇલ પર ગૂગલ ની નવી સેવા ગૂગલ લેટીટ્યૂડ ડાઉનલોડ કરો.

પછી તમને ઍ વાત ની લય ની પરેશાન થવા ની જરૂર નથી, કે તમારા બાળકો આત્યારે ક્યા છે.

અથવા તો તમારી ગર્લફ્રેંડ અથવા બોયફ્રેંડ તમારા થી બીજી જગ્યા ઍ છે અને તમને ખોટુ કહે છે કે તે બીજે છે, તો તમે ગૂગલ લેટીટ્યૂડ દ્વારા સરળતા થી શોધી શકો છો.

અને તમે તમારા બૉસ ને પણ ખોટુ નહી કહી શકો કે તમે ઑફીસ થી બહુ દુર છો અને ઑફીસ આવવા મા વાર લાગશે.

તો હવે તમારા મોબાઇલ પર ગૂગલ લેટીટ્યૂડ ડાઉનલોડ કરો અને તેનો આનંદ માણો.
Copyright © Gujarati Portal.