ગુજરાતી પોર્ટલ ની ગુજરાતી દુનિયા મા આપનુ સ્વાગત છે.


મિત્રો ઍક પ્રયાસ ગુજરાતી ભાષા ને ઇંટરનેટ ની દુનિયા મા પ્રચલીત કરવાનો, આ પ્રયાસ માટે જરૂર છે આપના સાથ સહકાર ની, માટે ગુજરાતી પોર્ટલ ની જાણ તમારા મિત્ર ને જરૂર કરજો.




સંતા બંતા : લેટેસ્ટ જોકસ કલેક્શન

Santabanta Pics, Santabanta Wallpapers

સંતા ઍ ઍક રાતે આચાનક જાગી ને તેની પત્ની ને કહ્યુ : ઍ જણાવ કે, કઈ મોત સારી છે, તડપી, તડપી ને મારવુ કે જલ્દી મારી જવુ?
પત્ની : આ રાત ના સમયે કેવા સવાલ કરો છો, જલ્દી મારી જવુ વધારે સારૂ...
સંતા : ઢીક છે તો તારો બીજો પગ મારા ઉપર રાખી દે.

****************************

પપ્પુ સંતા ને : આજે ક્લાસ મા ટીચરે ઍક સવાલ પૂછ્યો જેનો જવાબ ફકત મારી પાસે હતો.
સંતા : શાબાશ મારા સ્માર્ટ પુતર .... ક્યો સવાલ હતો?
પપ્પુ : આ બ્લૅકબોર્ડ કોણે ભિનુ કર્યુ?
Copyright © Gujarati Portal.