હોળી મહોત્સવ

આદર્શ રીતે જૉઈએ તો, હોળી એટલે કે હોલિકોત્સવ ફાગણ સુદ પૂનમને દિવસે ઉજવવામાં આવે છે આ ઉત્સવ બે દિવસનો છે, એક હોળી પ્રાગટય અને ત્યારપછીનો દિવસ ધૂળેટી, હોળીનો ઉત્સવ રંગોનો ઉત્સવ તરીકે પણ જાણીતો છે. આ ઉત્સવ સમાજના નાના-મોટા તમામ સ્તરના લોકો હળી-મળીને ઉજવે છે. પણ સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ તહેવાર એવો નથી હોતો જેને કોઈ નાપસંદ કરતુ હોય, અને કોઈ બહાર ફરવા જવાનુ ટાળતા હોય, પણ હોળી એ એક એવો તહેવાર છે જેમાં તમને 45 - 65 ટકા લોકો એવા જોવા મળશે જે હોળી ના તહેવારને નાપસંદ કરતા હોય. કારણ કે આજની બેઢંગ રીતે રમાતી હોળી.
માટે જ આ વખતે ભાસ્કર જૂથે ‘જળ સત્યાગ્રહ’ના પોતાના અભિયાનમાં આ વખતે નવો સંકલ્પ ઉમેર્યો છે. આ વખતની હોળી પાણીથી કે સૂકા રંગોથી નહીં રમાય, પરંતુ ઉજવાશે માત્ર ‘તિલક હોળી’.
વધુ વચવા અહી ક્લીક કરો.
તો મિત્રો મને આશા છે કે તમે પણ આ અભિયાન મા જોડાશો.
For English | हिन्दी में
Share this : Digg It | Add to Technorati | Save on Del.icio.us | Stumble It | Share on Facebook
Share this : Digg It | Add to Technorati | Save on Del.icio.us | Stumble It | Share on Facebook
Labels:
ભારત ના તહેવારો